નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત ∴ ___ % નફો થાય. 11(1/9) 22(3/4) 25 20 11(1/9) 22(3/4) 25 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 પેનની મૂળ કિંમત = 4 પેનની વેચાણ કિંમત 4 1 100 (?) 100/4 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ? રૂ. 31(1/9) રૂ. 18 રૂ. 22 રૂ. 20 રૂ. 31(1/9) રૂ. 18 રૂ. 22 રૂ. 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 5 પેનની મૂળકિંમત = 4 પેનની વેચાણકિંમત ___% નફો થાય. 11(1/9) 20 22(3/4) 25 11(1/9) 20 22(3/4) 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુ રૂ. 400 માં વેચાણ કિંમતના 1/10 ભાગનો નફો મળતો હોય તો તેની પત૨ કિંમત રૂા. ___ હોવી જોઈએ. 360 10 440 40 360 10 440 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP