PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન રાજ્યોને તેમની રાજધાની સાથે જોડો.(1) અરૂણાચલ પ્રદેશ(2) મણિપુર (3) મેઘાલય (4) મિઝોરમ(a) શિલોંગ(b) ઐઝવાલ (c) ઈટાનગર (d) ઈમ્ફાલ 1c, 2d, 3b, 4a 1d, 2c, 3a, 4b 1c, 2d, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2d, 3b, 4a 1d, 2c, 3a, 4b 1c, 2d, 3a, 4b 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ઉત્તર થી દક્ષિણમાં નિમ્નમાંથી કઈ ગોઠવણી સાચી છે ? પાલનપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર પાલનપુર, ભાવનગર, આણંદ, અમદાવાદ પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર અમદાવાદ, ભાવનગર, આણંદ, પાલનપુર પાલનપુર, આણંદ, અમદાવાદ, ભાવનગર પાલનપુર, ભાવનગર, આણંદ, અમદાવાદ પાલનપુર, અમદાવાદ, આણંદ, ભાવનગર અમદાવાદ, ભાવનગર, આણંદ, પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 2011 ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના વધતા ક્રમે ગોઠવો. (1) મહારાષ્ટ્ર(2) ગુજરાત(3) રાજસ્થાન (4) મધ્ય પ્રદેશ 4, 3, 2, 1 3, 4, 1, 2 3, 4, 2, 1 4, 3, 1, 2 4, 3, 2, 1 3, 4, 1, 2 3, 4, 2, 1 4, 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો. (1) પ્લાસીનું યુદ્ધ (2) પાનીપતનું 3જું યુદ્ધ (3) બક્સરનું યુદ્ધ (4) તરાઈનનું યુદ્ધ 4, 3, 2, 1 4, 1, 3, 2 4, 2, 3, 1 4, 1, 2, 3 4, 3, 2, 1 4, 1, 3, 2 4, 2, 3, 1 4, 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચે આપેલ વન્ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) કોર્બેટ નેશનલ પાર્ક (2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય (3) સુન્દરબન્ નેશનલ પાર્ક (4) કાઝીરંગા નેશનલ પાર્ક (a) કેરળ (b) આસામ (c) ઉત્તરાખંડ (d) પશ્ચિમ બંગાળ 1b, 2a, 3d, 4c 1c, 2a, 3d, 4b 1d, 2a, 3c, 4b 1a, 2b, 3c, 4d 1b, 2a, 3d, 4c 1c, 2a, 3d, 4b 1d, 2a, 3c, 4b 1a, 2b, 3c, 4d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP