PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્નમાંથી ક્યું વિધાન પાટણ માટે ખોટું છે ? (1) તે ચાવડા શાસકોની રાજધાની હતી. (2) 18મી અને 19મી શતાબ્દીમાં તે બરોડા રાજ્યનો ભાગ હતો. (3) પાટણ જીલ્લાની રચના 2008 માં થઈ. (4) આ જીલ્લામાં ગુજરાત સોલર પાર્ક છે. ફક્ત 2 અને 3 ફક્ત 3 ફક્ત 2 ફક્ત 3 અને 4 ફક્ત 2 અને 3 ફક્ત 3 ફક્ત 2 ફક્ત 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નેતાજી સુભાષ ચંદ્ર બોસ બાબત નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) તેમનો જન્મ 1897 માં કટકમાં થયો હતો. (2) 1938 માં તે કોંગ્રેસનાં પ્રમુખ બન્યા. (3) તેમની આત્મકથા “An Indian Pilgrim” છે. (4) તેમણે “The Indian Freedom Movement ” નામક પુસ્તક લખ્યું. ફક્ત 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 1, 2 અને 4 ફક્ત 4 ફક્ત 3 અને 4 ફક્ત 1 અને 4 ફક્ત 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (1) બૃહદેશ્વર મંદિર (2) કોણાર્ક સૂર્ય મંદિર (3) દેલવાડા મંદિર (4) કેદારનાથ મંદિર (a) રાજસ્થાન (b) તમિલનાડુ (c) ઉત્તરાખંડ (d) ઓરિસ્સા 1d, 2b, 3a, 4c 1b, 2d, 3a, 4c 1d, 2a, 3c, 4b 1c, 2a, 3b, 4c 1d, 2b, 3a, 4c 1b, 2d, 3a, 4c 1d, 2a, 3c, 4b 1c, 2a, 3b, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ભારતને સ્વતંત્રતા મળી તે દિવસે ઇંગ્લેન્ડનાં પ્રધાનમંત્રી કોણ હતા ? ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ચેમ્બરલૅન સ્ટેનલી બાલ્ડવીન ક્લીમેન્ટ એટલી વિન્સ્ટન્ ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખેલાડીઓને તેમની રમત સાથે જોડો. (1) માલવિકા બન્સોડ (2) અંકિતા રૈના (3) મન્ના પટેલ (4) લજ્જા ગોસ્વામી(a) તૈરાકી(b) નિશાનબાજી (c) ટેનિસ (d) બેડમિન્ટન 1d, 2c, 3a, 4b 1d, 2a, 3b, 4c 1c, 2a, 3b, 4d 1a, 2b, 3d, 4c 1d, 2c, 3a, 4b 1d, 2a, 3b, 4c 1c, 2a, 3b, 4d 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP