PSI Prelim Exam Paper (06-03-2022)
1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
(2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં.
(3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું.
(4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા.

ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 1, 2 અને 4
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ?

અશોક કામટે
પ્રમોદ કુમાર સતપથી
મોહન ચંદ્ર શર્મા
રન્ધીર વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેનાં મુખ્યમંત્રીઓનાં નામ રાજ્યો સાથે ગોઠવો.
(1) વાય એસ જગન મોહન રેડ્ડી
(2) ચંદ્રશેખર રાવ
(3) એમ કે સ્ટાલીન
(4) પિનારાઈ વિજયન
(a) તેલંગાણા
(b) તમિલનાડુ
(c) આંધ્ર પ્રદેશ
(d) કેરળ

1d, 2b, 3c, 4a
1c, 2a, 3b, 4d
1b, 2d, 3a, 4c
1a, 2c, 3d, 4b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
1999 માં કારગીલ યુદ્ધનાં સમયે ભારતનાં રક્ષા મંત્રી કોણ હતાં ?

મનોહર પરિકર
અરૂણ જટલી
જશવંત સિંગ
જ્યોર્જ ફર્નાન્ડીઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP