ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1(1/2) : 1(1/4) = 1(1/5) : x તો x = ___ ? આપેલ પૈકી એક પણ નહીં 2/3 1 3/2 આપેલ પૈકી એક પણ નહીં 2/3 1 3/2 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1(1/2) : 1(1/4) = 1(1/5) : X 3/2 : 5/4 = 6/5 : x 3×4 / 2×5 = 6 / 5×X X = 6×2×5 / 5×3×4 = 1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં દુધ અને પાણીનું પ્રમાણ 7 : 3 છે. દુધ અને પાણીનો ગુણોત્તર 1 : 2 કરવા માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ ? 32 લીટર 35 લીટર 33 લીટર 30 લીટર 32 લીટર 35 લીટર 33 લીટર 30 લીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે મિશ્રણમાં X લીટર પાણી ઉમેરવામાં આવે છે. દુધનું પ્રમાણ બંને વખતે એક સરખું છે. તેથી 30×7/10 = (30+X) × 1/3 21 = (30+X)/3 21×3 = 30+X 63 = 30 + X X = 33 લીટર
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ? 2 : 3 1 : 3 4 : 5 3 : 4 2 : 3 1 : 3 4 : 5 3 : 4 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7.20 અને 6.30 નો તફાવત 0. 90 થાય અને 6.30 અને 5.70 નો તફાવત 0.60 થાય. 0.60 : 0.90 60 : 90 2 : 3
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) A, B, C અને D ને 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં રકમ વહેચવાની થાય છે. C ને D કરતાં રૂ. 2000 વધુ મળે છે. તો B ને કુલ કેટલા રૂપિયા મળશે ? 6000 8000 10000 4000 6000 8000 10000 4000 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP A : B : C : D 5X 2X 4X 3X 4X - 3X = 2000 X = 2000 B = 2X = 2 × 2000 = 4000
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) એક સંખ્યામાં 13 ઉમેરી 9 વડે ભાગીએ અને તે જ સંખ્યામાંથી 12 બાદ ક૨ી 5 વડે ભાગીએ તો મળતા જવાબોનો ગુણોત્તર 5:4 થાય છે. તે સંખ્યા શોધો. 24 45 32 52 24 45 32 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP