Revenue Talati Exam Paper (28-02-2016) ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ગામડાઓ/શહેરો અને નગરો તથા પરાઓના ગરીબ કુટુંબો માટે સીંગલ પોઈન્ટ ધર વપરાશના વીજ જોડાણ માટે કઈ યોજના અમલી બનાવવામાં આવેલ છે ? ઝૂંપડા વીજળીકરણ યોજના ખુશી યોજના કુટીર જ્યોતિ યોજના ગ્રામ/શહેર આવાસ વીજ યોજના ઝૂંપડા વીજળીકરણ યોજના ખુશી યોજના કુટીર જ્યોતિ યોજના ગ્રામ/શહેર આવાસ વીજ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) લોલકના નિયમો (b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી(c) રૂધિર જૂથના શોધક (d) ક્ષ-કિરણોના શોધક(1) રોન્ટજન (2) ગેલેલિયો(3) લૉરી-બ્રોન્સ્ટેડ (4) કાર્લ લેન્ડસ્ટિનર d-1, c-3, a-4, b-2 c-3, d-2, a-1, b-4 a-3, b-4, c-2, d-1 a-2, c-4, d-1, b-3 d-1, c-3, a-4, b-2 c-3, d-2, a-1, b-4 a-3, b-4, c-2, d-1 a-2, c-4, d-1, b-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) 'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ? હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા હરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) પ્રકાશવર્ષ શાનો એકમ છે ? અંતર માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો પ્રકાશ માપવાનો અંતર માપવાનો ઝડપ માપવાનો વર્ષ માપવાનો પ્રકાશ માપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Revenue Talati Exam Paper (28-02-2016) Select single word for the following phrase: "Government based on religion" Diarchy Plutocracy Aristocracy Theocracy Diarchy Plutocracy Aristocracy Theocracy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP