વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ(BEL) સંદર્ભે ખરા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મિનિરત્નનો દરજ્જો ધરાવતી સંરક્ષણ મંત્રાલયની દેખરેખ હેઠળની સરકારી કંપની છે. તેનું મુખ્યાલય બેંગ્લુરુમાં આવેલું છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ( IGMDP) હેઠળ કુલ કેટલી મિસાઈલ્સ વિકસાવી છે ? સાત આઠ ચાર પાંચ સાત આઠ ચાર પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતે વિકસાવેલી પ્રથમ સ્વદેશી મિસાઈલ કઈ છે ? પૃથ્વી આકાશ અગ્નિ ત્રિશૂલ પૃથ્વી આકાશ અગ્નિ ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2 અને 5 1 અને 4 2, 3, 4 અને 5 2, 3 અને 5 2 અને 5 1 અને 4 2, 3, 4 અને 5 2, 3 અને 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘પૃથ્વી" મિસાઈલ્સ વિશે ખોટા વિધાનો પસંદ કરો. તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ બંને તેના દ્વારા પરમાણુ હુમલો કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી બેલેસ્ટિક મિસાઈલ નથી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP