રમત-ગમત (Sports) કયા વર્ષમાં એશિયન ગેમ્સ સૌપ્રથમ વખત યોજાઈ ? 1948 1936 1951 1982 1948 1936 1951 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેમ્સ 2014 માં કેટલા દેશોએ ભાગ લીધો હતો ? 37 45 42 51 37 45 42 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમત-ગમતના સાધનોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પંજાબ કર્ણાટક ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ પંજાબ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કયા ભારતીય ટેનિસ ખેલાડીએ એક વખત ATP વિમેન્સ ડબલ ટેનિસ રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું ? ગુરૂદયાલ સિંહ જીમ યોંગ સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ ગુરૂદયાલ સિંહ જીમ યોંગ સાનિયા મિર્ઝા સાનિયા નેહવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અનિર્બાન લાહિરી કઈ રમત સાથે સંકળાયેલ છે ? બોક્સિંગ કબડ્ડી કુસ્તી ગોલ્ફ બોક્સિંગ કબડ્ડી કુસ્તી ગોલ્ફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP