રમત-ગમત (Sports)
ભારતની સૌપ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ?

સંદીપ પાટીલ
કપિલદેવ
સુનિલ ગાવસ્કર
અજિત વાડેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?
1) સાક્ષી મલિક
2) પી.વી.સિંધુ
3) દીપા કરમરકર

માત્ર 2 અને 3
આપેલ પૈકી કોઈ નહીં
માત્ર 1 અને 2
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP