રમત-ગમત (Sports) બંપ બોલ, ડોલી અને બોઝી કઈ રમત સાથે સંકળાયેલ શબ્દો છે ? બેસબોલ ક્રિકેટ બાસ્કેટબોલ હોકી બેસબોલ ક્રિકેટ બાસ્કેટબોલ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ? દીપા મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર દીપા મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઓલિમ્પિકસ 2016 ક્યાં યોજાઈ હતી ? રીયો-ડી-જાનેરો ચીન પેરિસ સિઓલ રીયો-ડી-જાનેરો ચીન પેરિસ સિઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2018 એશિયન ગેમ્સ કયા દેશમાં યોજાઈ ? ઈન્ડોનેશિયા ચીન જર્મની ભારત ઈન્ડોનેશિયા ચીન જર્મની ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ભારતની કઈ વ્યક્તિની ઈન્ટરનેશનલ આઉટ ડોર અમ્પાયર (International Outdoor Umpire) તરીકે નિયુક્તિ કરેલ છે ? નેપોલિયન સિંધ દુર્ગા ઠાકુર સતિંદર શર્મા દિપીકા કૈલ નેપોલિયન સિંધ દુર્ગા ઠાકુર સતિંદર શર્મા દિપીકા કૈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP