રમત-ગમત (Sports)
ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ?

દિવ્યેન્દુ બરુઆ
વિશ્વનાથન આનંદ
ડી.વી.પ્રસાદ
પ્રવીણ થિપ્સે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્યા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

પ્રકાશ પાદુકોણ
નંદુ નાટેકર
દીપુ ઘોષ
દિનેશ ખન્ના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
પ્રથમ મહિલા ચેસ ખેલાડી કોણ હતી કે જેને પદ્મશ્રી એવોડથી સન્માનવામાં આવી હતી ?

રોહિણી ખાડિલકર
વસંતિ ખાડિલકરે
ભાગ્યશ્રી થિપ્સે
અનુપમા ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP