રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવો પ્રથમ જીમ્નાસ્ટ કોલ હતા ? મોન્ટુ દેવનાથ શ્યામ લાલ બલરામ વિકાસ પાન્ડે મોન્ટુ દેવનાથ શ્યામ લાલ બલરામ વિકાસ પાન્ડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પહેલી મહીલા ખોખોની ખેલાડી કોણ હતી ? વીણા પરબ ભાવના પરીખ સુરેખા કુલકર્ણી અચલા દેવરે વીણા પરબ ભાવના પરીખ સુરેખા કુલકર્ણી અચલા દેવરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અર્જુન એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા ફૂટબોલ ખેલાડી કોણ હતી ? એલીવિરા બ્રિટ્ટો સુનિતા શર્મા એલિઝા નેલ્સન શાંતી મલ્લિક એલીવિરા બ્રિટ્ટો સુનિતા શર્મા એલિઝા નેલ્સન શાંતી મલ્લિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) એશિયન ગેમ્સ – 2022 નું આયોજન કયા દેશમાં કરવામાં આવનાર છે ? પોલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા ચીન પોલેન્ડ જર્મની ઓસ્ટ્રેલિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP