રમત-ગમત (Sports) કથા બેડમિન્ટનના ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ? નંદુ નાટેકર દિનેશ ખન્ના દીપુ ઘોષ પ્રકાશ પાદુકોણ નંદુ નાટેકર દિનેશ ખન્ના દીપુ ઘોષ પ્રકાશ પાદુકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતમાં બાસ્કેટબોલની રમત કોણે શરૂ કરી ? સી.સી. અબ્રાહમ જી.ડી. સોન્ધી પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન સી.સી. અબ્રાહમ જી.ડી. સોન્ધી પી.એમ. જોરોક ચાર્લસ પેટરસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ? ડી. વી. પ્રસાદ વિશ્વનાથન આનંદ પ્રવીણ થિપ્સે દિવ્યેન્દુ બરુઆ ડી. વી. પ્રસાદ વિશ્વનાથન આનંદ પ્રવીણ થિપ્સે દિવ્યેન્દુ બરુઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સમર બ્રિજ નેશનલ વિજેતાઓને આપવામાં આવતી ટ્રોફીનું નામ શુ છે ? કમલ ભંડારી ટ્રોફી ગુરુદત ટ્રોફી પરિમલ રોય ટ્રોફી કર્ણા સિંઘ ટ્રોફી કમલ ભંડારી ટ્રોફી ગુરુદત ટ્રોફી પરિમલ રોય ટ્રોફી કર્ણા સિંઘ ટ્રોફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કોઈ પણ રમતના સર્વોચ્ચ કૌશલ્યને પ્રદર્શિત કર્યા તરીકે જેને રમતગમતના લેખકોએ વર્ણવી છે, તેની યાદગીરીરૂપે તેનું પુતળું બર્લિનમાં મુકવામાં આવ્યું છે. ભારતના તે અમર ઓલિમ્પિક ખેલાડીનું નામ જણાવો. ધ્યાનચંદ શંકર લક્ષ્મણ બલવીર સિંઘ રૂપ સિંઘ ધ્યાનચંદ શંકર લક્ષ્મણ બલવીર સિંઘ રૂપ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP