સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ? બનાસકાંઠા - મહેસાણા કચ્છ - બનાસકાંઠા સાબરકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ બનાસકાંઠા - મહેસાણા કચ્છ - બનાસકાંઠા સાબરકાંઠા - મહેસાણા સુરેન્દ્રનગર - કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1997ના વર્ષમાં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ? પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર પોરબંદર, નવસારી, આણંદ, તાપી, નર્મદા દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર, પાટણ નવસારી, પાટણ, પોરબંદર, દાહોદ, તાપી આણંદ, દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) આંતરિક તપાસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ધંધાકીય એકમનો નફો કમાવવાની ક્ષમતા માપવી તમામ ધંધાકીય વ્યવહાર અંગે યોગ્ય અને સાચી નોંધ રાખવી. ભવિષ્યમાં કરવાના ઓડીટ અંગે યોજના બનાવવી ધંધાકીય એકમમાં ઉપયોગમાં લેવાતી હિસાબી પદ્ધતિ જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે. આંતરીક ઓડિટ પદ્ધતિ ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ આંતરીક ઓડિટ પદ્ધતિ ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વિચલનાંક મેળવવા માટેનું સૂત્ર x̄/6 × 100 6/x̄ × 1/100 6/x̄ × 100 x̄/6 x̄/6 × 100 6/x̄ × 1/100 6/x̄ × 100 x̄/6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP