સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ, 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાંપ્રધાન કોણ હતા ? લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ લિયાકતઅલી ખાન જહોન મથાઈ આર.કે. સન્મુખમ શેટ્ટી સી.ડી. દેશમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? સાબરકાંઠા જામનગર બનાસકાંઠા સુરત સાબરકાંઠા જામનગર બનાસકાંઠા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કેન્દ્ર સરકારમાં હાલમાં રાજ્યકક્ષાના નાણાંપ્રધાન તરીકેની જવાબદારી કોણ વહન કરી રહ્યું છે ? જયંત સિન્હા નિર્મલા સીતારામન અરુણ જેટલી અનંત ગીતે જયંત સિન્હા નિર્મલા સીતારામન અરુણ જેટલી અનંત ગીતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક વસ્તુ રૂ.450માં વેચતા 10% ખોટ જાય તો તે રૂ.600માં વેચતા ___ ટકા નફો થાય છે ? 500 20 50 10 500 20 50 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) વ્યક્તિઓ અને વિભાગોના કાર્યક્રમને માપવાનું ધોરણ કયું છે ? અંદાજપત્ર સંકલન વ્યવસ્થાતંત્ર અંકુશ અંદાજપત્ર સંકલન વ્યવસ્થાતંત્ર અંકુશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP