સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થાપયો હતો ? જાપાન જર્મની ચીન ઈંગ્લેન્ડ જાપાન જર્મની ચીન ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 3/10 કલાક 2/10 કલાક 3 3/2 કલાક 3 કલાક 20 મિનિટ 3/10 કલાક 2/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો. 12 સે.મી., 20 સે.મી. 20 સે.મી., 32 સે.મી. 15 સે.મી., 8 સે.મી. 7 સે.મી., 9 સે.મી. 12 સે.મી., 20 સે.મી. 20 સે.મી., 32 સે.મી. 15 સે.મી., 8 સે.મી. 7 સે.મી., 9 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થયેલ નથી ? એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બીનમતપાત્ર' છે ? રાજ્યપાલ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ રાજ્યપાલ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP