સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે. નફાકારકતા સ્વતંત્રતા પૂર્વ ગ્રંથી હેતુલક્ષીતા નફાકારકતા સ્વતંત્રતા પૂર્વ ગ્રંથી હેતુલક્ષીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગુણોત્તર શ્રેણીના ત્રણ પદો શોધવા માટેના પદોના સ્વરૂપની ધારણા જણાવો. a/r, a, ar ar, a, a/r a, a/r, ar a/r², ar, ar² a/r, a, ar ar, a, a/r a, a/r, ar a/r², ar, ar² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49, 37, 19, 27 છે. આ માહિતીનો વિસ્તાર ___ છે. 14 38 49 36 14 38 49 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? મૂલ્યનું માપદંડ વિલંબિત ચૂકવણીનું ધોરણ મૂલ્યના સંગ્રાહક વિનિમયનું માધ્યમ મૂલ્યનું માપદંડ વિલંબિત ચૂકવણીનું ધોરણ મૂલ્યના સંગ્રાહક વિનિમયનું માધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઔદ્યોગિક ઝઘડાઓમાં મૂળમાં મુખ્યત્વે કઈ બાબત હોય છે ? વેતન કામનો બોજ ગેરશિસ્ત તાલીમ વેતન કામનો બોજ ગેરશિસ્ત તાલીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP