સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તા. 1 એપ્રિલ, 1981 પહેલા વારસામાં કે ભેટમાં મળેલ બોનસ શેર વેચવાથી થતાં કરપાત્ર મૂડી નફાની ગણતરી માટે ___ ચોખ્ખી વેચાણ કિંમતમાંથી બાદ મળશે. 1 એપ્રિલના રોજની વાજબી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત શૂન્ય 1 એપ્રિલના રોજની વાજબી કિંમત મૂળ માલિકની ખરીદ કિંમત 1 એપ્રિલના રોજની વ્યાજબી કિંમતની સુધારેલી કિંમત શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે ? રાજકીય અંધશ્રદ્ધા માળખાગત શૈક્ષણિક રાજકીય અંધશ્રદ્ધા માળખાગત શૈક્ષણિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 122મો 212મો 221મો 121મો 122મો 212મો 221મો 121મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી ? 22 13 17 19 22 13 17 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટર પોતાના અહેવાલમાં ___ આપે છે. હિસાબોના સાચાપણાની બાયંધરી અંતિમ નિર્ણય વ્યવહારોનો સાચો ચિતાર મંતવ્ય હિસાબોના સાચાપણાની બાયંધરી અંતિમ નિર્ણય વ્યવહારોનો સાચો ચિતાર મંતવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP