સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - અડવી નિસ્તેજ શણગાર વગરની વસ્ત્રાભૂષણ શણગાર કરવો નિસ્તેજ શણગાર વગરની વસ્ત્રાભૂષણ શણગાર કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? સરળ ચોક્કસ કપટરહિત સાલસ સરળ ચોક્કસ કપટરહિત સાલસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘તાલ’નો સામાનાર્થી નથી ? યુક્તિ ખેલ તળાવ પ્રપંચ યુક્તિ ખેલ તળાવ પ્રપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - દર્પ ગધેડો દેડકો સુકુ ઘાસ અભિમાન ગધેડો દેડકો સુકુ ઘાસ અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ગાત્ર ઘાત અંગ પાપ ગોત્ર ઘાત અંગ પાપ ગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP