સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘ટીશી’નો સામાનાર્થી નથી ? અંકુર (કૂંપળ) ધીરજ અભિમાન શિખર અંકુર (કૂંપળ) ધીરજ અભિમાન શિખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘સાજ’નો સામાનાર્થી નથી તે જણાવો. શરણાઈ નિલય સાધન સામગ્રી શણગાર શરણાઈ નિલય સાધન સામગ્રી શણગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટાંચુ જમા ટાંકણી ટપાલ પેટી ઓછું જમા ટાંકણી ટપાલ પેટી ઓછું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ ‘આયપત’નો સામાનાર્થી નથી તે જણાવો. વ્યાજ મૂડી વારસો આવક વ્યાજ મૂડી વારસો આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - ટૌકી જાજો પોંહચી જજો ટહુકી જજો ચિંતા કરવી મળીને જજો પોંહચી જજો ટહુકી જજો ચિંતા કરવી મળીને જજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP