સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'રાત'નો પર્યાય નથી ? નિશિ દામિની શર્વરી યામિની નિશિ દામિની શર્વરી યામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સેજવા પથારી કવચ ગુણાન રાજા પથારી કવચ ગુણાન રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સાહેદી શહિદ મૂડી સાક્ષી પત્નિ શહિદ મૂડી સાક્ષી પત્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સુધ્ધાંત સહિત હમણાં સિદ્ધાંત હિંમત સહિત હમણાં સિદ્ધાંત હિંમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘વિરજ’નો સામાનાર્થી નથી ? નિષ્કલંક નિષ્પાપ રજોગુણ સ્વચ્છ નિષ્કલંક નિષ્પાપ રજોગુણ સ્વચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP