Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘વરસાદ લાવવા માટે ગવાતો રાગ’ શબ્દસમૂહ માટે એક શબ્દ એટલે... ભૈરવી દિપક મલ્હાર જ્યોતિ ભૈરવી દિપક મલ્હાર જ્યોતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District પંખી ઉડીને ઝાડ પર બેઠું – આ વાક્યમાં ‘ઉડીને’ શબ્દ શું છે ? નામ સંયોજક કૃદન્ત સર્વનામ નામ સંયોજક કૃદન્ત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘અભ્યાગત’ નો સમાનાર્થી શબ્દ ___ છે. કામના અભ્યાસુ અતિથિ જાતિ કામના અભ્યાસુ અતિથિ જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ભરમાંડ’ શબ્દનું સાચું શિષ્ટરૂપ ___ છે. બ્રહ્માંડ ભ્રમર ભરમાર ભરવાડ બ્રહ્માંડ ભ્રમર ભરમાર ભરવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District ‘ઉતાવળે આંબા ન પાકે' કહેવતને લગતી વિરોધી કહેવત કઈ છે ? નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધીરજનાં ફળ મીઠાં ધરમ કરતાં ધાડ પડી નવી ગિલ્લી નવો દાવ આપેલ પૈકી એક પણ નહીં ધીરજનાં ફળ મીઠાં ધરમ કરતાં ધાડ પડી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.