Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District નીચેના પૈકી વિરોધી અર્થવાળું જોડકું કયું નથી ? અથ - આરંભ આસુરી - દૈવી આરોહ - અવરોહ અનુકૂળ - પ્રતિકૂળ અથ - આરંભ આસુરી - દૈવી આરોહ - અવરોહ અનુકૂળ - પ્રતિકૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District Δ ABC માં m ∠B = 90 તથા AB = 20, AC = 29 હોય તો Δ ABC ના અંતઃવૃતની ત્રિજ્યા કેટલી થાય ? 6 4 14.5 5 6 4 14.5 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ચિકનગુનિયા રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે ? વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ બૅક્ટેરિયા વાઈરસ હાડકાનો ઘસારો હિમોગ્લોબીનની ઉણપ બૅક્ટેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ? સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ શ્રીમદ્ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે સ્વામી રામદાસ સ્વામી રામકૃષ્ણ શ્રીમદ્ રાજચંદ્ર ગોપાલકૃષ્ણ ગોખલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Panchmahal District એક બહુલકીય વર્ગીકૃત માહિતી માટે x̄ - m = 2.8 અને x̄ + m = 97.2 હોય તો z = ___. 41.6 47.2 241.6 50 41.6 47.2 241.6 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP