Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District “અમદાવાદ એટલે અમદાવાદ' કયા સાહિત્યકારની કૃતિ છે ? બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મોહમ્મદ માંકડ બળવંતરાય ઠાકોર વિનોદ ભટ્ટ ભગવતીકુમાર શર્મા મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત સંબધક કૃદંત હેત્વર્થ કૃદંત ભૂત કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ? ચીનુભાઈ પટવા કન્હૈયાલાલ મુન્શી મધુસૂદન પારેખ તારક મહેતા ચીનુભાઈ પટવા કન્હૈયાલાલ મુન્શી મધુસૂદન પારેખ તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District 'સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે' લેખકનું નામ જણાવો ? કવિ નાન્હાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ કવિ નાન્હાલાલ નટવરલાલ પંડ્યા બળવંતરાય ઠાકોર રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? મરી જવાની મજા યુગયુગ પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી મરી જવાની મજા યુગયુગ પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP