Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District જે ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહેવાય છે ? સહાયકારક ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ દ્રિકર્મક સહાયકારક ક્રિયાપદ સકર્મક ક્રિયાપદ અકર્મક ક્રિયાપદ દ્રિકર્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે - અલંકાર ઓળખાવો ? ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા વ્યતિરેક વ્યાજસ્તુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી ક્યો શબ્દ ઇશ્વરનો પર્યાય નથી. વિભુ પરમેશ આકાંક્ષા પરમાત્મા વિભુ પરમેશ આકાંક્ષા પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District ચેતન - વિરૂદ્ધાર્થી શબ્દ આપો. જડ અચેતન મરણ આગમન જડ અચેતન મરણ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District આભ - જમીન એક કર્યાનો અર્થ જણાવો. ભગીરથ પ્રયાસ કર્યો આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ભગીરથ પ્રયાસ કર્યો આપણી આવડતને આપણી યોગ્યતા આળસ કરી આગળ જતાં ઉપાય મળી રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP