Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્યામાપ્રસાદ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ઈ.સ. 1922 માં 'ગુજરાત' માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? રા. વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી રા. વિ. પાઠક કનૈયાલાલ મુનશી સુરેશ જોશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ you work hard, you will lose. If If not Unless Useless If If not Unless Useless ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ' દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP