Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાચી સંધિ ઓળખી બતાવો. દુર + કર = દુષ્કર વ્યોમ + ઈશ = વ્યોમેશ કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર દુર + કર = દુષ્કર વ્યોમ + ઈશ = વ્યોમેશ કાલ + ઈશ્વર = કાલઇશ્વર કવિ + ઈન્દ્ર = કવિન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ? ખિલાફત ચળવળ અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ખિલાફત ચળવળ અસહકાર આંદોલન રોલેટ એક્ટ જલિયાંવાલા બાગનો હત્યાકાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતીતુ શંકા શ્રદ્ધા પતિ પતીતુ શંકા શ્રદ્ધા પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે ? સાંભર વૂલર નળ ઢેબર સાંભર વૂલર નળ ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વિભાવરી શર્વરી મધ્યાહન સંધ્યા વિભાવરી શર્વરી મધ્યાહન સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP