Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. 4 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 1 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ? 23-01-1897 25-02-1898 27-03-1899 29-04-1900 23-01-1897 25-02-1898 27-03-1899 29-04-1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 75 65 68 71 75 65 68 71 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? મેન્ડેલીફે ન્યુલૅન્ડે ડોબરેનરે ડાલ્ટને મેન્ડેલીફે ન્યુલૅન્ડે ડોબરેનરે ડાલ્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 1/30 3/40 3/20 3/10 1/30 3/40 3/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP