Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી વધુ ફીલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને 'ગિનીઝ બુક'માં સ્થાન મળ્યું છે ? સમીર અંજાન શકીલ બદાયુની જાવેદ અખ્તર ગુલઝાર સમીર અંજાન શકીલ બદાયુની જાવેદ અખ્તર ગુલઝાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? કહેવત કવિતા રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર કહેવત કવિતા રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) યોગના કેટલા અંગો છે ? પાંચ છ આઠ ચાર પાંચ છ આઠ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ પર + આવરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ પર + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 10 25 20 5 10 25 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP