Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ગુજરાતી વકીલ લાલ કિલ્લાનો ઐતિહાસિક કેસ લડ્યા હતા ? એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ એચ. એમ. પટેલ સરદાર પટેલ શાંતિલાલ ઝવેરી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 24 16 42 48 24 16 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) પ્રત્યેક ચાર ક્રમિક ધન પૂર્ણાકનો ગુણાકાર ___ વડે વિભાજન છે. 24 16 32 48 24 16 32 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાઈસ્કૂલમાં' ગાંધીજી રચિત કયા પ્રકારની સાહિત્યરચના છે ? લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ લલિતનિબંધ પ્રવાસ વર્ણન જીવનચરિત્ર આત્મકથા ખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ખમ્મા !' એ શબ્દનો અર્થ શો છે ? અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો અટકી જાઓ થોભી જાઓ ક્ષેમકુશળ રહો સાવધાન રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP