Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી સંજ્ઞા દર્શાવતો શબ્દ કયો છે ? ડરવું ઊંડું પૈસાદાર દરિયો ડરવું ઊંડું પૈસાદાર દરિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી રામજી ભા, રૂખી : દરિયાલાલ કાનજી, જીવી : મળેલા જીવ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે, આ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા ___ છે. 2 4 6 8 2 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District While the prizes ___ to the students, it began to rain. were being distributed were distributed was distributing was being distributed were being distributed were distributed was distributing was being distributed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP