Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગધખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
સમભાવ પ્રેમનું બીજ છે. પરસ્પર સમભાવમાંથી જન્મતો પ્રેમ સ્થૂલથી પર હોય છે. હૃદયના પારસ્પરિક આકર્ષણ તથા પૂજનને આવકારે છે. આવાં પ્રેમનાં બે સ્વરૂપ - એક સૂક્ષ્મ જે આવકાર્ય છે કેમકે તેનાથી બંતેના જીવન ઉન્નત છે જ્યારે સ્થૂલ સ્વરૂપ વિનાશ નોંતરે છે.
પ્રશ્નઃ જીવન ઉન્નત ક્યારે બને છે ?

પરસ્પરના દૈહિક આકર્ષણથી
સમભાવથી ઉત્પન્ન થતા સૂક્ષ્મ પ્રેમથી
એકબીજાની પૂજા કરવાથી
એકબીજાની જરૂરિયાત સંતોષવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાનો હઠાગ્રહ
પોતાની દૃષ્ટિ
પોતાની માન્યતાઓ
અહંકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો.

મહા + ઋષિ = મહાઋષિ
સદા + એવ = સદૈવ
વન + ઔષધિ = વનોષધી
પરમ + ઈશ્વર = પરમૈશ્વર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP