Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ
વેણીભાઈ પુરોહિત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી શબ્દકોશના યોગ્ય ક્રમ પ્રમાણે ગોઠવેલા દર્શાવો :

ફળ, પવન, ભૂમિ
અંજલિ, ઔષધિ, ઋતુ
ઘડિયાળ, ગોવિંદ, કુંદન
શરશૈયા, સંપત્તિ, હીરાકંઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
આજનું અર્થશાસ્ત્ર બહુવિધ ચારિત્ર્ય ઊંચે જાય તેને નહીં પરંતુ, જેમ ભાવો ઊંચા જાય અને જેમ મોંઘવારી વધે તેને 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ગણે છે.
પ્રશ્નઃ વાસ્તવિક રીતે 'સ્ટાન્ડર્ડ ઓફ લીવીંગ' ઊંચું ક્યારે ગણાય ?

સમાજનું સમગ્રપણે ચારિત્ર્ય ઊંચે જાય ત્યારે
ભાવો ઊંચા આવે ત્યારે
કુકમાઈના આધારે રોફ જમાવે ત્યારે
ભૌતિક સુખ-સમૃદ્ધિમાં આળોટે ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP