Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District 'કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ? કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ઉપકૃત કૃતધ્ન કૃતજ્ઞ પરોપકારી ઉપકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ? રવિશંકર મહારાજ સરદાર પટેલ મોરારજી દેસાઈ ગાંધીજી રવિશંકર મહારાજ સરદાર પટેલ મોરારજી દેસાઈ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District શૂરપાણેશ્વર તીર્થ કઈ નદીના કિનારે આવેલું છે ? મહી તાપી સરસ્વતી નર્મદા મહી તાપી સરસ્વતી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ નમસ + કાર = નમસ્કાર રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ પરિ + નામ = પરિણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કપૂરે કોગળા કરવા. કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો ધનનો હિસાબ માંડવો આરતી કરવી કપૂર પ્રગટાવવું ખૂબ વૈભવ માણવો ધનનો હિસાબ માંડવો આરતી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP