Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કયો વિકલ્પ કર્મધારય સમાસનું ઉદાહરણ છે ? આશ્રયસ્થાન મૃગજળ મહારાજા રીતરિવાજ આશ્રયસ્થાન મૃગજળ મહારાજા રીતરિવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સમાનાર્થી આપો - અર્ક કડવાશ તર્ક મીઠાશ રસ કડવાશ તર્ક મીઠાશ રસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe પ્રતિબંધ છૂટ આપવી વખાણવાલાયક દરખાસ્ત પ્રતિબંધ છૂટ આપવી વખાણવાલાયક દરખાસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 60 kmph 67.5 kmph 45 kmph 65 kmph 60 kmph 67.5 kmph 45 kmph 65 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP