Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District અવાજની ગતિ નીચેના કયા માધ્યમમાં સૌથી વધુ હોય છે ? એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું એલ્યુમિનિયમ પાણી હાઈડ્રોજન લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતના વર્તમાન પેટ્રોલિયમ પ્રધાન કોણ છે ? વીરપ્પા મોઈલી જયરામ રમેશ સલમાન ખુરશીદ સુશીલકુમાર શિંદે વીરપ્પા મોઈલી જયરામ રમેશ સલમાન ખુરશીદ સુશીલકુમાર શિંદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેની સંખ્યાઓનું સરેરાશ કેટલું છે ? 99, 101, 103, 98, 109, 100, 70, 65 < 92 < 93 < 94 < 91 < 92 < 93 < 94 < 91 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વિરુદ્ધાર્થી શબ્દ આપો - આદ્ય ઉદય અંત્ય શાપ આદિ ઉદય અંત્ય શાપ આદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP