Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 3 : 4 5 : 8 4 : 5 4 : 3 3 : 4 5 : 8 4 : 5 4 : 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District HTMLનું પૂરું નામ શું છે ? હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ હાયર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાયર ટેક્સ્ટ મશીન માર્કઅપ લેંગ્વેજ હાયપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ હાઈપર ટેક્સ્ટ મશીન લેંગ્વેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'તમને મળવાનું છે એવું મન કે મળવાને એક કરું ધરતી ગગન.' - આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો. યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? પરીસ્થિતિ પરીસ્થિતી પરિસ્થિતી પરિસ્થિતિ પરીસ્થિતિ પરીસ્થિતી પરિસ્થિતી પરિસ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક પેનની મૂળકિંમત ₹ 100 છે. A તેને 25% નફો લઈને B ને વેચે છે અને B 20% નુકસાન કરી C ને વેચે છે, તો તે પેન C ને કેટલા રૂપિયામાં પડી હશે ? 105 100 110 115 105 100 110 115 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP