Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? કપાસ જુવાર શેરડી ગુલાબ કપાસ જુવાર શેરડી ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? 2y - 3 = 27 2y + 3 = 27 y + 3 = 27 y - 3 = 27 2y - 3 = 27 2y + 3 = 27 y + 3 = 27 y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ || m ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ℓ || m ℓ = m ℓ ⋂ m ℓ ⊥ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ રઘુવીર ચૌધરી નારાયણ દેસાઈ ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયું વાક્યુ સાચું ? દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... દરેક વિદ્યાર્થીને ... દરેક વિદ્યાર્થીઓને ... દરેક-દરેક વિદ્યાર્થીઓને ... દરેકે વિદ્યાર્થીઓને ... ANSWER DOWNLOAD GUJARATI MCQ APP