Talati Practice MCQ Part - 1 એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પુછતાં, તેણે જવાબ આપ્યો, “મારી ત્રણ વર્ષ પછીની ઉંમરના ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ? 32 વર્ષ 24 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 32 વર્ષ 24 વર્ષ 18 વર્ષ 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 √√√0.00000256 નું મુલ્ય શોધો. 0.02 0.4 0.2 0.04 0.02 0.4 0.2 0.04 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં મ્યુનિસિપલ ગવર્નર ક્યા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1961 1681 1752 1687 1961 1681 1752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં ટેલિકોમ ક્રાંતિ લાવવામાં ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે ? જમસેદજી તાતા સામ પિત્રોડા ધીરૂભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી જમસેદજી તાતા સામ પિત્રોડા ધીરૂભાઈ અંબાણી મુકેશભાઈ અંબાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 26 જાન્યુઆરી, 2006 થી 23 સપ્ટેમ્બર, 2006 (બંને દિવસને ધ્યાનમાં લેવા) સુધી દિવસોની સંખ્યા કેટલી થાય ? 241 251 214 249 241 251 214 249 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP