Talati Practice MCQ Part - 3 ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય. 6 3 4 2 6 3 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર એટલે ___ પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી નરસિંહ મહેતા પ્રેમાનંદ નરસિંહરાવ દિવેટિયા ઉમાશંકર જોશી નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘નવા કપડા પહેરી તે રૂઆબભેર ચાલ્યો’ વાક્યમાં ‘રુઆબભેર’ શું છે? ક્રિયાવિશેષણ કૃદંત સંયોજન વિશેષણ ક્રિયાવિશેષણ કૃદંત સંયોજન વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મધ્યકાલીન ભારતમાં ‘મુહમ્માદાબાદ’ તરીકે પ્રસિદ્ધ સ્થાન હતું ? પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ પાટણ ચાંપાનેર અમદાવાદ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'સુચરિતા, આનંદ, સુદત્ત’ કઈ કૃતિના અમર પાત્રો છે ? દિપનિર્વાણ અમૃતા બારણે ટકોરા વળામણા દિપનિર્વાણ અમૃતા બારણે ટકોરા વળામણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP