Talati Practice MCQ Part - 3 ‘મુફલિસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? લોભી શ્રીમંત કંજૂસ ભિખારી લોભી શ્રીમંત કંજૂસ ભિખારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 121, 169, 225, 289, ? 371 361 384 396 371 361 384 396 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મુસ્લિમ બિરાદરો માટેનું પવિત્ર સ્થાન 'મીરાંદાતાર’ ક્યાં આવેલું છે ? સિદ્ધપુર ઉનાવા ઉદવાડા એહમદનગર સિદ્ધપુર ઉનાવા ઉદવાડા એહમદનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? ચિત્રકલા નાટ્યકલા સ્થાપત્યકલા સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા સ્થાપત્યકલા સંગીતકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ખોટી જોડી જણાવો. પુંજી – પુલ્લિંગ વસાણું - નપુંસકલિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ ઓવારો – પુલ્લિંગ પુંજી – પુલ્લિંગ વસાણું - નપુંસકલિંગ કસ્તૂરી - સ્ત્રીલિંગ ઓવારો – પુલ્લિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP