Talati Practice MCQ Part - 4 31ના વર્ગથી મળતી સંખ્યામાંથી 24ના વર્ગથી મળતી સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે ? 278 366 385 267 278 366 385 267 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી સાચી જોડણી જણાવો. શૂશ્રુષા સુશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં શુશ્રૂષા શૂશ્રુષા સુશ્રુષા આપેલ પૈકી એક પણ નહીં શુશ્રૂષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રેખાંક્તિ શબ્દની વિભક્તિ ઓળખાવો :– કેટલાક સાધકો ઘરમાં રહીને સાધના કરે છે. સપાદાન સપ્તમી અષ્ટમી કરણ સપાદાન સપ્તમી અષ્ટમી કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા મુખ સિવાઈ જવું વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા કુસ્તી ન કરવી મુખ સિવાઈ જવું વાત પર ધ્યાન ન દેવું ગપ્પા મારવા કુસ્તી ન કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 સાચી જોડણી શોધો. ઉંબાડિયુ ઊંબાડિયુ ઉંબાડિયું ઊંબાડિયું ઉંબાડિયુ ઊંબાડિયુ ઉંબાડિયું ઊંબાડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP