Talati Practice MCQ Part - 4 ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતું ? ઈંદુમતી શેઠ માર્ગારેટ આલ્વા શારદા મુખરજી કમલા બેનીવાલ ઈંદુમતી શેઠ માર્ગારેટ આલ્વા શારદા મુખરજી કમલા બેનીવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ જીતનાર સૌપ્રથમ ગુજરાતી કૃતિ કઈ છે અને તેના લેખક જણાવો. બૃહદપિંગળ – રા.વિ. પાઠક ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શર્વિલક – રસિકલાલ પારેખ મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ બૃહદપિંગળ – રા.વિ. પાઠક ઉપાયન – વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શર્વિલક – રસિકલાલ પારેખ મહાદેવભાઈની ડાયરી – મહાદેવભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 એક ઓક્સમાં 8 પેન છે. જેમાં 2 પેન ખામીવાળી છે. આ બોક્સમાંથી પાદચ્છિક રીતે બે પેન લેવામાં આવે છે. તો બંને પેન ખામી રહિત હોય તેની સંભાવના કેટલી ? 13/27 15/28 4/21 15/29 13/27 15/28 4/21 15/29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ભારતમાં સૌથી વધુ સોનું ક્યાં રાજ્યમાંથી મળી આવે છે ? તેલંગાણા ગુજરાત કેરલ કર્ણાટક તેલંગાણા ગુજરાત કેરલ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 પાવર પોઈટમાં, પ્રેઝેન્ટેશનનું ___ વ્યુ ડિસ્પ્લેની બધી સ્લાઈડને એક થંબનેલના રૂપમાં પ્રદર્શિત કરે છે. સ્લાઇડ માસ્ટર સ્લાઇડ શોર્ટર સ્લાઇડ શો સ્લાઇડ ડિઝાઇન સ્લાઇડ માસ્ટર સ્લાઇડ શોર્ટર સ્લાઇડ શો સ્લાઇડ ડિઝાઇન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP