Talati Practice MCQ Part - 6 નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી નાક પર લીટી દોરવી નાપાસ કરવો હુકમ કરવો આજીજી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોઈ લીપ વર્ષ બુધવારે શરૂ થાય છે. તો તે લીપ વર્ષ પુરુ ક્યારે થાય ? સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-267 અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 અનુચ્છેદ-267 અનુચ્છેદ-253 અનુચ્છેદ-266 અનુચ્છેદ-114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ત્રિભુવનદાસ પટેલ સરદાર પટેલ વિનોબા ભાવે મૂળચંદ વીરચંદ શેઠ ત્રિભુવનદાસ પટેલ સરદાર પટેલ વિનોબા ભાવે મૂળચંદ વીરચંદ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી. મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર મોહનલાલ પંડ્યાનું મકાન હિન્દુ અનાથ આશ્રમ ગોપાળદાસની હવેલી સંતરામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP