Talati Practice MCQ Part - 6 ભૂતકૃદંત ઓળખાવો. લખવાનું વાંચવાનો પડ્યો પડ્યો લખીને લખવાનું વાંચવાનો પડ્યો પડ્યો લખીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ? મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા હર્ષદ ત્રિવેદી જમનાશંકર બૂચ મુકુન્દરાય પટ્ટણી બાલાશંકર કંથારિયા હર્ષદ ત્રિવેદી જમનાશંકર બૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર પરંતપ વિભાવસુ આશુતોષ વિશ્વંભર પરંતપ વિભાવસુ આશુતોષ વિશ્વંભર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવો : જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ, પ્રકાશ, પર્ણ ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ ઋષિ, ક્ષમા, જ્ઞાત, ત્રણ, પર્ણ, પ્રકાશ ત્રણ, પ્રકાશ, પર્ણ, જ્ઞાત, ક્ષમા, ઋષિ પર્ણ, પ્રકાશ, જ્ઞાત, ક્ષમા, ઋષિ, ત્રણ પર્ણ, પ્રકાશ, ક્ષમા, જ્ઞાત, ઋષિ, ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સસત્વા’ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. શ્રીમંત ગર્ભવતી સત્ય સીમંત શ્રીમંત ગર્ભવતી સત્ય સીમંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP