Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ? ચાંદોદ રામપર વેકરા સિદ્ધપુર જુનાગઢ ચાંદોદ રામપર વેકરા સિદ્ધપુર જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વિલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે ? ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગર અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બે વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર રૂા. 2862 કુલ વ્યાજ મળે તો તે રકમ કઈ હશે ? 13500 11250 10000 12200 13500 11250 10000 12200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ? ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ખરા સમયે જ સફર ન કરવી દશેરા એ જ કામ ન થવું જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી ખરે સમયે ઉપયોગમાં ન લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવવૃત્તને વર્ષમાં કેટલીવાર છેદે છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP