Talati Practice MCQ Part - 6 રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ? 3 કિ.મી. 1 કિ.મી. 2 કિ.મી. 5 કિ.મી. 3 કિ.મી. 1 કિ.મી. 2 કિ.મી. 5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મોઢેરા ખાતે શાસ્રીય ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યારથી થાય છે ? 2002 1992 1998 1990 2002 1992 1998 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગાંધીનગર ખાતે વસંતોત્સવનું આયોજન કયા માસમાં થાય છે ? મે એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી મે એપ્રિલ જાન્યુઆરી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 1/30 3/20 3/40 3/10 1/30 3/20 3/40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 9 450 50 300 9 450 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP