Talati Practice MCQ Part - 6 મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 75 મિનિટ 45 મિનિટ 60 મિનિટ 100 મિનિટ 75 મિનિટ 45 મિનિટ 60 મિનિટ 100 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?3F,6G,11I,18L,___. 25N 27P 25P 21O 25N 27P 25P 21O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? પન્નાલાલ પટેલ મકરંદ દવે ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે પન્નાલાલ પટેલ મકરંદ દવે ઉમાશંકર જોશી બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 We ___ football when it ___ raining. will play, stops played, is pay , is play, stop will play, stops played, is pay , is play, stop ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ? કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી કર્તરી પ્રેરક ભાવે પ્રયોગ કર્મણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP