Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? આસામ મિઝોરમ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ___ કૃદંતને ‘નાર’ પ્રત્યય લાગે છે. હેત્વર્થ ભૂત વર્તમાન ભવિષ્ય હેત્વર્થ ભૂત વર્તમાન ભવિષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ? ₹ 1,620 નફો ₹ 1,620 નુકસાન ₹ 1,610 નુકસાન નહીં નફો નહીં નુકસાન ₹ 1,620 નફો ₹ 1,620 નુકસાન ₹ 1,610 નુકસાન નહીં નફો નહીં નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રીચાર્ડ એટનબરોની ‘ગાંધી’ ફિલ્મમાં સરદાર પટેલની ભૂમિકા કોણે ભજવી હતી ? સઈદ જાફરી પરેશ રાવલ આલોકનાથ નીતિન ખંડેકર સઈદ જાફરી પરેશ રાવલ આલોકનાથ નીતિન ખંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 12% 6% 16% 24% 12% 6% 16% 24% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP