Talati Practice MCQ Part - 6 કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ? પેટ્રોલિયમ પદાર્થો ખોરાક સેવાઓ ઊર્જા પેટ્રોલિયમ પદાર્થો ખોરાક સેવાઓ ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ? રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 2,50,000 રૂ. 75000 રૂ. 1,50,000 રૂ. 1,00,000 રૂ. 2,50,000 રૂ. 75000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 8 પેનની વે.કિ. 12 પેનની મૂ.કિ. જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 40% 50% 20% 25% 40% 50% 20% 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ચંદ્ર અને ભાગા બે નદીઓ ભેગી થઈને કઈ નદી બનાવે છે ? સિંધુ કોસી ચિનાબ ગંગા સિંધુ કોસી ચિનાબ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ? યુનિસેફ IUCN એક પણ નહિ યુનેસ્કો યુનિસેફ IUCN એક પણ નહિ યુનેસ્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP